Friday, February 21, 2014

Nahin Shikwa Mujhe Kuch Bewafaayi Ka Hargiz

Dhananjay Parmar
Dhananjay Parmar
mei ne ek kitaab parhi jis ke pehle page pe likha tha 
“Ao muhabbat samjhein”
or
akhri page pe likha tha
“jo samj k ki jaye woh muhabbat nahi hoti”
or
aaj tak mei muhabbat nahi samjh paya
q k
“muhabbat jab hoti hai tu samaj nahi rehti “
or
“jab samj aati hai tu muhabbat nahi rehti “
Hi friend’s
This is just poem and shayari,

તેજ-છાયાની રમત મતભેદ રમતા થૈ ગયા,
બારણે સૂરજ ઊભો ને ઘરમાં દીવા થૈ ગયા !

પરાધીન જીવવાની શી પ્રણાલી પાંગરી !
કેટલાં હૈયાં ઉછીના શ્વાસ લેતા થૈ ગયા !

કોઈએ જ્યાં ફેરવી લીધા નયન તો દુ: થયું,
જોઈ લીધું તો જીવનભર ઓશિયાળા થૈ ગયા !

ભાન છે થોડું પીધાનું અને હવે તળિયું દીસે,
જામ શું ચોરીછૂપીથી ઘૂંટ ભરતા થૈ ગયા ?!

આપણે ખુદમાં જાણે ક્યારથી કીધો પ્રવેશ,
બંધ ઘરના દ્વાર શી રીતે ઊઘડતાં થૈ ગયાં ?

રાતની બેચેનીઓનું ચિત્ર ચાદરના સળ,
કેટલી સહેલાઈથી સાકાર પડખાં થૈ ગયાં !

કાંઈ નહોતું છતાં દેખાવ જેવું છે,’ગની’,
જિંદગીની ધૂળ સળગી ને ધૂમાડા થૈ ગયા.


Credit : ‘ગનીદહીંવાળા


Dhananjay Parmar
Dhananjay Parmar
Nahin shikwa mujhe kuch bewafaayi ka hargiz,
Gila to tab ho agar tu ne kisi se bhi nibhayi ho..

No comments:

Post a Comment