Sunday, February 9, 2014

Hum Phir Milege Ye Baat Samajh Letey Hai

Dhananjay Parmar
Dhananjay Parmar
Itefaaq Se Nazar Nazar Se Mili
Aur Hum Pyaar Samajh Letey Hai

Kisi Ke Dil Main Chupe Ehesaason Ko
Hum Apne Jazbaat Samajh Letey Hai

Woh Nazar Chura Kar Chale Gaye Humse
Hum Phir Milege Ye Baat Samajh Letey Hai

Woh Hue Na Hamare To Koi Baat Nahi
Unke Saaye Ko Apna Pyaar Samajh Letey Hai

Kabhi Koi Milga Humsayaa Zindagi Mai
Isii Dhokhe Mai Ye Baat Samajh Letey Hai

Itefaaq Se Nazar Nazar Se Mili
Aur Hum Pyaar Samajh Late Hai

Hi friend’s
This is just poem and shayari,



અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન જીવન હવે થયું,
પૂરી શકે પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે,
યાર!ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.
Credit : ડૉ. વિવેક મનહર ટેલર


Dhananjay Parmar
Dhananjay Parmar

No comments:

Post a Comment