Wednesday, July 3, 2013

Dil Dard Ka Tukda Hai

Dhananjay Parmar
Dhananjay Parmar
Koi ne 1var Prem jarur karjo,
Same thi Prem na male to pn krjo,
Kmk Prem karnar 1 var mare 6,
Pn Sacho Prem thukravnar Jivine pn varamvar mare 6...


Hi friend’s

This is just poem and shayari,


નથી ઈચ્છતો હું ચાંદ કે ,
નથી ઈચ્છતો હું સિતારો ,
નથી ઈચ્છતો હું દરિયો કે ,
નથી ઈચ્છતો હું કિનારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે મારો એટલે નથી ઈચ્છતો હું ઇનકાર તમારો.

ગમી છે આપની ગાઢ મૈત્રી ,ને ગમશે સદા,
પણ દિલમાં અમારા પ્રેમ છે, એટલે જરા ઇજહાર સારો
ને કેહવાય છે કે નસીબદાર ને એનો પ્રેમ મળે છે
તો મળે જો પ્રેમ તો એને પ્રેમથી આવકારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે મારો .

આંખો જૂએ છે અમારી, રોજ દુનિયાના હસીન ચેહરાઓ
પણ દિલમાં વસ્યો છે ,બસ અનોખો ચેહરો તમારો,
તમેહાકહેશો તો એક ચમત્કાર હશે ,
ને એનાથીઆકાશકેટલો ખુશ જરા તો વિચારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે મારો .

ચાહું છું હું તમને, ને ચાહતો રહીશ સદા તમને
બસ , એકવાર હકીકત તો સ્વીકારો
તમારા સિવાય ,ચાહના નથી મને એકેયજન્નતની
પછી ભલે ને મળે મનેજન્નતહજારો,
કેમ કે પ્રથમ પ્રેમ છે મારો .
આશા છે એકહાની તમારી પાસેથી
એટલે આપજો આપનો પ્રતિભાવ જરા સારો
બાકીનાકહેશો એનો વાંધો નહિ હોય મને
શું કર્યો છે મેં ક્યારેય વિરોધ તમારો ?
કેમ કે પ્રથમ પ્રેમ છે મારો.

અંતે સાચું કહું છું
નથી ઈચ્છતો હું દુનિયાની બીજી કોઈ પણ ખુશી
હું તો ઇચ્છુ છું, બસ સહારો તમારો
જિંદગી આખી, પૂરી થઇ જશે આનંદથી મારી
જો હશે જિંદગી માં સદાય સાથ તમારો, સંગાથ તમારો
શું મળશે અમને જીવનમાં સાથ તમારો
મેહરબાની કરીને જરા જવાબ આપજો ?



Dhananjay Parmar
Dhananjay Parmar

No comments:

Post a Comment