Saturday, July 20, 2013

Mein Ney Tujhay Kho Ker Kiya Khoya Hai

Dhananjay Parmar
Dhananjay Parmar
Jo cheez meri hai ussay koi aur na dakhay,
Insan bhi mohhabat main, bachon ki tarhan sochta hai,


Hi friend’s
This is just poem and shayari,
And Story


૩૪ વર્ષનો એક ધનવાન અને સફળ માણસ
દરિયા કિનારે બેંચ પર બેઠો હતો. નવી
લીધેલી મર્સિડીઝ તેની પાછળ પાર્ક કરેલી હતી,
કાંડા પર રોલેક્ષનું નવું મોડલ હતું,
હાથમાં બ્લેકબેરી, અરમાનીનું સુટ, ઇટાલિયન શુઝ,
સ્વીસ બેંકની ચેક બૂક બાજુમાં પડેલી હતી અને
છતાં તેની આંખોમાં દુખના આંસુ હતા.
ખબર કેમ ?
કારણ કે સામેની બેંચ પર કેટલાક મિત્રો સાથે મળીને
કોઈનો બર્થ ડે સેલીબ્રેટ કરતા હતા તેના પર
માણસનું ધ્યાન હતું…!


મોરલ :
જયારે તમે તમારા જીગરી અને લંગોટિયા યારોને મિસ
કરતા હો ત્યારે ગમે તેવી લક્ઝરી પણ તમારા આંસુ
ના રોકી શકે…!
ડેડીકેટેડ ટુ એવરી જીગરીજાન દોસ્તાર !
ખરીદ શકતે અગર ઉનકા સાથ,
તો અપની જિંદગી બેચ કર ભી ખરીદ લેતેપર
ક્યાં કરે,
દોસ્તીઓરપ્યારહમેશા….
કીમત સે નહિકિસ્મત સે મિલતે હે…”
Credit : Maya



Dhananjay Parmar
Dhananjay Parmar

No comments:

Post a Comment