Wednesday, January 29, 2014

Aik Hi Shakhs Pe Lutaa Dete Hain Jo Zindagi Apni

Dhananjay Parmar
Dhananjay Parmar
Aik hi shakhs pe lutaa dete hain jo zindagi apni,
Aese log ab kitaabon mein mila kartey hain..


Hi friend’s
This is just poem and shayari,



કરવા જેવા કામ ઇશ્વર મને કરવા નથી દેતો,
કે દુશ્મન જીવવા નથી દેતો અને
દોસ્ત મરવા નથી દેતો

અજીબ કસમકસ મા ફસાતો જાઉ છું, શ્વાસ લેતો લેતો
કે વિશ્વાસ ડુબવા નથી દેતો અને
અંધ વિશ્વાસ તરવા નથી દેતો

મારૂ થયું મરણ અને પડ્યો છે દેહ હેઠો,
પણ છેક સુધી ખુદ્દાર રહેવાની ટેક લીધી છે મેતો,
હું ઉધારનો એક શ્વાસ પણ તેથી નથી લેતો

Credit : “શબ્દશ્યામઆશિષ ઠાકર ક્રુત


Robin Henderson, Marshall Space Flight Center associate director and Bobby Watkins, director of MSFC's Office of Strategic Analysis and Communication, present Dr. Dominic A. Amatore a commemorative plaque featuring all 135 Space Shuttle missions during his retirement farewell on Jan. 9, 2014. Amatore stepped down in January as manager of the Public & Employee Communications Office - a post he'd held since 1998. (NASA/E. Given)


Dhananjay Parmar
Dhananjay Parmar

No comments:

Post a Comment