Monday, April 21, 2014

Pyar Kehti Hai Duniya Jise Ek Rangeen Dhokha Hai Aur Kuch Nahi

Dhananjay Parmar
Dhananjay Parmar
Ek pal mein jo aa kar gujar jaaye
yeh hawa ka woh jhoka hai ..aur kuch nahi
Pyar kehti hai duniya jise,
ek rangeen dhokha hai .. aur kuch nahi..

Hi friend’s
This is just poem and shayari,



આવ જોઇ લઉં તને પણ છું હજી તો ભાનમાં
તુંય ઘા આપી શકે ! હમણા આવ્યું ધ્યાનમાં

હોય હિમ્મત આવ મસળી નાખ હું ઊભો છું
ઝેર શું રેડ્યા કરે છે પથ્થરોના કાનમાં

એક નોંધારી નદીના શ્વાસ પર છૂરો મૂકી
લઇ લીધા છે એમણે સાતેય દરીયા બાનમાં

બે પંખી, બે ટહુકા, એક હળવું ઝાપટું
ઝાડ શું માગી શકે બીજું તો કંઇ વરદાનમાં ?

મેજ,બારી,બારણા ધૂણવા માંડે ક્ષણે
કોલસાનું કાળજું પલટાય જો લોબાનમાં 
Credit : ચંદ્રેશ મકવાણા 


Dhananjay Parmar
Dhananjay Parmar