Sunday, November 3, 2013

Yahan Khuloos Bikta Hai Yahan Pyar Bikta Hai

Dhananjay Parmar
Dhananjay Parmar
Yahan khuloos bikta hai yahan pyar bikta hai
Yahan dushman ke hathon yaar bikta hai

Yahan insaan ka kaatil insaan milta hai
Yahan oonchey logon ka mizaar bikta hai

Yahan lagte hai bazaron mein sharab ke theiley
Yahan khuda ki khudai ka ikhtiyaar bikta hai

Yahan kha ke bhi sab kisi ke pait nahin bhartey
Yahan insaniyat bikti hai yahan meyaar bikta hai

Hi friend’s
This is just poem and shayari,



સવારે જાગવું પડશે ને બિસ્તર છોડવું પડશે
અનુસંધાન પણ ગઈ કાલ સાથે જોડવું પડશે !

વીતેલા એક દિવસ જેટલી ઉંમર વધી જાશે
અને  કેલેંડરેથી એક  પાનુ  તોડવું   પડશે !

બરાબર હોઠ પર મુકાઈ ગઈ સીગરેટ રીતે
કોઈ દીવાસળી સુધી તિમિરને ચીરવું પડશે !

હંમેશાં એક પગ બીજાથી આગળ થઈ જવા માંગે
ને બે પગની હરીફાઈ  પ્રમાણે  ચાલવું  પડશે !

સતત ચાલ્યાં કરીને પણ પહોંચાયું નથી ત્યારે
હવે  થાકી  જવા માટે  થોડું દોડવું પડશે !

Credit : ભરત વિંઝુડા


Dhananjay Parmar
Dhananjay Parmar

No comments:

Post a Comment