Tuesday, November 12, 2013

Kisi Insan Ka Pehla Pyar Ban Na Koi Badi Baat Nhi

Dhananjay Parmar
Dhananjay Parmar
Kisi insan ka pehla pyar ban na koi
badi baat nhi..
Banna hai toh kisika akhiri pyar
bano...
Isiliye kabhi yeh mat socho ki tumse
pehle vo kisi
aur se pyar krta tha..
Koshish yeh kro ki tumhare baad use
kisi ke pyar
ki zarurat na pade....


Hi friend’s
This is just poem and shayari,હમ્મ્મ્મ....શુ વિચારે છે..!!!

મને હવે જોઇશ કેમ શકીશ એમ ને..!!
ચિંતાના કર હું કરી લઇશ...

જો પેલા આકાશે મેઘધનુશને..
એમા મારી છબી બનાવી દઇશ...

ઓલ્યા મોરલાની જેમ એક ટહુકો કરજે..
બસ બુંદો બની તને સ્પર્સી જઇશ...

મારી મહેક ને જો માણવી હોય તો એક
ઉંડો સ્વાસ ભરજે..તારાસ્વાસો મા ભળી જઇશ...

જો મારુ પ્રતિબીંબ નિહાળવુ હોય તો..
આંખો બંધ કરજે તારા આંસુઓમા દેખાઇશ...

અને જો તુ NET વાપરતી હોઉ તો,, 
social site મા ફોટો મોકલી દઇશ...

અરે હા મારા પ્રેમની વર્ષા મા "જગત" મા
પ્રેમના પુષ્પો ખિલી જાય તો સમજ જે....

તારા એક એક અંગમા ને સ્વાસો મા
 બસ હું હું હું હોઇશ....જગત...jn...


Credit : જગત


Dhananjay Parmar
Dhananjay Parmar