Tuesday, October 29, 2013

Mohabbat Mein Kabhi Woh Daur Bhi Aaya Kartey They

Dhananjay Parmar
Dhananjay Parmar
Mohabbat mein kabhi woh daur bhi aaya kartey they,
Mein unme samaya karta tha, woh mujme samaya karte they..

Hi friend’s
This is just poem and shayari,



અમે સમજી ગયા છે આજ સૂચક ઇશારા ને.
ધરે છે મૌન પણ કહેતાં નથી કંઈ ચાહનારા ને.


તમરા હોઠ તો મલકી ગયા, હોઠ પર બંદિશ,
હ્રદયની વેદના પૂછો હ્રદયના બાળનારા ને.


જિગરની વેદનાને આંખથી રેલાય જાવા દો,
હવે રોકશો આવીને અશ્રુ સારનારા ને.


અમે તૂફાન સાથે ખેલતા મઝધારે જઈ બેઠાં,
તમે પકડી હજી બેસી રહ્યા છો કિનારા ને.


નજર જો હોય જો સાચી બધા દ્ર્શ્યો સુંદર છે,
નજરમાં હોય જો ખામી તો દોષો કયાં નઝારા ને.


ઘણી વસમી સફર હોય છે સહુ સ્નેહી જન માટે,
છતાં રોકી શકે છે કોણ જગથી જનારા ને.


બુલંદીનો અહમ જયારે કદી ઘુમરાઇ છે મનમાં.
વફાનિરખી લઉં છું હું જરા ખરતા સિતારાને.


Credit : (11-6-1967
ના તરહી કલમી મુશાયરાની ગઝલઇસ્માઇલી’)
પંક્તિ:ઇશારામાં અમે સમજી ગયા તારા ઇશારાને


Dhananjay Parmar
Dhananjay Parmar

No comments:

Post a Comment