Saturday, May 11, 2013

Umar Bhar Pathr Bana Raha

Dhananjay Parmar
Dhananjay Parmar
હજી ઈશ્વરને પામી ના શક્યાનું કારણ છે, બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને.

હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છેકે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને !

Hi friend’s
This is just poem and shayari and sufism,


"શરીરની એક ગજબનાક ખાનદાની તમે જોઈ છે ?

વિષ્ટાને, મળ-મુત્રને, પસીનાને, સેડાને, રસીને એક પણ પ્રકારના કચરાને સંઘરતું નથી. સમય થાય છે બહાર ફેંકી દે છે .

પણ

આની સામે મન કેવી બદમાસી કરતુ રહે છે ખ્યાલમાં છે તમામ પ્રકારના કચરા ને ક્રોઘ ને લોભ ને , વાસના ને, માયા ને વૈર ને અભિમાન ને સંઘરતું રહે છે .

જીવન સમાપ્ત થઈ જાય છે પણ કચરાને છોડી દેવા તૈયાર થતું નથી ".

Shaayad koi Taraash Kar Kismat
Sanwaar De.
Ye Soch Kar mein Umar Bhar Pathr
Bana Raha.

यदि कोई प्यासा हो और असहाय हो , तो उससे नजरें मत फिराना

उसकी प्यास बुझाना , सहायता करना

क्योंकि जब तुम मुसीबत मे होगे , तो तुम्हारी भी सहायता होगी

अपने मन , कर्म और वचन से सभी का हित ही देखना ,

ताकि बदले मे हित पाओ




Dhananjay Parmar
Dhananjay Parmar


No comments:

Post a Comment