Tuesday, May 14, 2013

Suni Sunai Bat Nahi Ye


Dhananjay Parmar
Dhananjay Parmar
Suni sunai bat nahi ye apney uper beeti hai!
Phool nikaltey hein sholo’n sey chahat aag lga deti hai..

Hi friend’s
This is just poem and shayari,



દૂર હોય અને તું મને યાદ કરે શક્ય છે,
તું પાસે છે ને છતાં પણ તને સ્મરું છું , કોણ માનશે.

ભૂલી જવાનું કેતા તમે ,વાત સ્વીકારી લીધી,
તને કરતો યાદ હવે યાદ કરું છું, કોણ માનશે.

જાહેરાત કરીતી મેં મારા પ્રેમ ની જાહેરમાં,
એકાંત માં આવી ને કાબુલી ગયા તા, કોણ માનશે.

જિંદગીની દરેક પળમાં એમને યાદ કાર્ય છે,
આંસુ બની રોજ વહે છે, કોણ માનશે.


નથી ઝગતી કદી એવી ચલમ પક્ડીને બેઠા છો,
એને દીવાસળી આખો વખત પક્ડીને બેઠા છો.

સરસ ગીતો, અછાંદસ જેવા માણસ ઝંખે છે તમને;
તમે તમને ગમતી એક ગઝલ પક્ડીને બેઠા છો.

હથેળીમાં પવન સાથે રમો છો એમ છો લાગે;
હકીકતમાં વિવશ થઈને સ્મરણ પક્ડીને બેઠા છો.

યશસ્વી હો કે યાચક હો તમારી પીડ ઈચ્છા છે;
તમે હર રૂપમાં એક રટણ પક્ડીને બેઠા છો.

જનમને તો તમે જૈવિક અકસ્માત કહો છો ને;
તમાર નામની સાથે અટક પક્ડીને બેઠા છો.

તમે જે બસમાં બેઠા છો વાતાનુકૂલિત છે પણ;
નથી જાણ કે ખોટી સડક પક્ડીને બેઠા છો.

ઊછળતું કૂદતું ગમતું હતું એટલે અશરફ!
પલાંઠી આંગણે વાળી હરણ પક્ડીને બેઠા છો.



Dhananjay Parmar
Dhananjay Parmar

No comments:

Post a Comment